એક દડાને ટાવરની ટોચ પરથી $u$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. આ દડો જમીનના સ્તરે $4u$ વેગ સાથે પહોંચે છે. ટાવરની ઊંચાઈ કેટલી હશે?

  • A
    $\frac{3u^2}{g}$
  • B
    $\frac{4u^2}{g}$
  • C
    $\frac{6u^2}{g}$
  • D
    $\frac{15u^2}{2g}$

Explore More

Similar Questions

એક દડાને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ તેનો પ્રવેગ કેટલો હશે?

જ્યારે બોલને શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેના માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? (હવાનો અવરોધ અવગણતા)

એક પદાર્થ જમીનથી અમુક ઊંચાઈએ આવેલા બિંદુ $A$ થી મુક્ત પતન કરે છે અને બિંદુઓ $B, C$ અને $D$ માંથી પસાર થાય છે (જેમ નીચે આકૃતિમાં દર્શાવેલ છે) જેથી $BC = CD$ થાય. કણ દ્વારા $B$ થી $C$ સુધી જવા માટે લાગતો સમય $2 \ s$ છે અને $C$ થી $D$ સુધી જવા માટે $1 \ s$ છે. $A$ થી $B$ સુધી જવા માટે લાગતો સમય સેકન્ડમાં કેટલો હશે?

$20 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પર ઉભેલો એક છોકરો પથ્થર નીચે ફેંકે છે. જો $g = 10 \, m/s^2$ લેવામાં આવે,તો તે પથ્થર જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ ......... $m/s$ હશે.

એક પદાર્થને અમુક વેગ સાથે ઉપરની તરફ ફેંકતા તે $50 \,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બમણા દળ ધરાવતા બીજા પદાર્થને બમણા પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકતા તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?............$m$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo